________________
૨૨૬ ]
શ્રી જી. . જન ગ્રન્થમાલા
અપવતનશીલ છે, તેા એ પણ રત્નત્રયીનું કારણ બની તે જીવાના શુભાનુષ્ઠાનને ભાવાજ્ઞાના કારણરૂપ કેમ ન બનાવે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે-અપુનમઁધકાદિને ભાવાજ્ઞાની પ્રાપ્તિમાં અલ્પકાળનું અંતર છે તેથી તેમનું અનુષ્ઠાન કારણરૂપ માની શકાય છે, જ્યારે સમૃદ્ધકાદિને ભાવાજ્ઞાની પ્રાપ્તિમાં અધિક અંતર છે તેથી તેમના અનુષ્ઠાનને ભાવાનાના કારણરૂપ માની શકાય નહિ, પરંતુ અપ્રધાન જ માનવું જોઈ એ.
ગાઢ મિથ્યાત્વના ઉદયમાં આગમવચન પ્રત્યે રૂચિ થતી નથી અને એથી જ આગમવચન સમ્યગ્ રીતિએ રિણમતું નથી. એ કારણથી અનુષ્ઠાનનું સેવન અવિધિથી થાય છે. વિષયતૃષ્ણાનું પ્રાબલ્ય હોય છે, કષાયનું પણ આધિય હોય છે, તાત્ત્વિક ધમ પ્રત્યે અરૂચિ હોય છે અને સત્સમાગમ હોતા નથી; એથી જ વિપરીત બુદ્ધિ નષ્ટ થતી નથી અને આદરાતું અનુષ્ઠાન લાભના સ્થાને જ હાનિકર અની જાય છે. એ જીવાની પરલાક સામે દૃષ્ટિ હોતી નથી, કિન્તુ માત્ર આ લેકના જ વિષયસુખ પ્રત્યેષ્ટિ કેન્દ્રિત થયેલી હોય છે અને એથી જ એવા જીવાને સુખમાં જ સુખની ભ્રમણા થએલી હોય છે. અતઃ વાસ્તવિક આંતરિક સુખના શેાધનાથે તેઓને ઈચ્છા પણ પ્રગટતી નથી. એટલે આવા-અચરમાવર્તી જીવેાનું અનુષ્ઠાન હરગીજ ભાવાનુષ્ઠાનના કારણરૂપે બની શકે નહિ માટે જ એ અનુષ્ઠાન તુચ્છ હોઈ અનાદરણીય ગણાય. જ્યારે અપુનઐધકાદિના ( આદિ શબ્દે માભિમુખ, માર્ગ પતિત ગ્રતુણુ કરવા જે પુનર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org