________________
૨૨૦ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
(
ઐદ પર્યોરૂપ સત્ર હિતકારી તથા સનુષ્ઠાનમાં પ્રવત ક ભાવનાજ્ઞાન પણ ન હેાય. એ તે સમ્યગ્દષ્ટમાં જ હાય. ચપ માસતુષાદિવર્તી સમ્યગ્દષ્ટિમાં પણ ચિંતાજ્ઞાનના અભાવ અનુભૂત થાય છે, તથાપિ ગીતા ગુર્થાંના પારતંત્ર્ય હાવાના કારણે અને જ્ઞાનના ફળરૂપ શ્રદ્ધા અને વિરતિ હાવાના કારણે એએમાં ચિંતાજ્ઞાન માનવામાં બાધ નથી.
"
મુક્તિના વાસ્તવિક અદ્વેષગુણ પ્રગટ થયા બાદ અપુનમઁધકાદિ કથંચિત્ પૌદ્ગલિક સુખની અપેક્ષાએ ધમ ક્રિયાના કરનાર છતાં તેનું અનુષ્ઠાન વિષ કે ગરલ થતું નથી, પર ંતુ તદ્ભુતુઅનુષ્ઠાન રહે છે; કારણ કે-એની અપેક્ષા વાસ્તવિક જ્ઞાન થયા બાદ વિનાશીની છે. અર્થાત્-એનામાં પ્રજ્ઞાપક ગુરૂના ચેાગમાં ધમ દેશનાના શ્રવણુ ખાદ પ્રજ્ઞાપનાની ચેાગ્યતા આવી ગઈ છે. માત્ર વિશિષ્ટ જ્ઞાન નથી, તેથી જ આપાતમાં અપેક્ષા હૈાવા છતાં ભાવિમાં એ અપેક્ષા નિવૃત્ત થઈ શકે છે. એથી જ શાસ્ત્રોમાં સૌભાગ્યાદિની ઇચ્છાથી તે તે ચેાગ્ય જીવાને રહિણ્યાદિ તપનું વિધાન પણ કરવામાં આવ્યું છે.
વાસ્તવ્ય અદ્વેષગુણ પ્રગટ થયા માદ જે અનુષ્ઠાન મુક્તિના ઉદ્દેશથી કરાતું હાય અથવા તા જે પરંપરાએ મુક્તિનું કારણ મનતું હાય, તે અનુષ્ઠાનને ‘તદ્ભુતુ અનુષ્ઠાન’ કહેવામાં આવે છે. અર્થાત્-આત્માની સિદ્ધિને માટે જે ક્રિયા–સદૃનુષ્ઠાન થાય તેને તદ્ભુતુ અનુષ્ઠાન કહેવાય છે.
જ્યારે મિથ્યાત્વ અતિ મ થઇ જાય, ત્યારે મિત્રાદિ દૃષ્ટિએ પણ અપુનમઁધકાદિ પ્રકારે માભિમુખ કરી ભાવના કારણરૂપ ‘દ્રવ્યયાગ' મને છે અને મેાક્ષનું ચેાજન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org