SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૯૧ વ્યાકુલ હાવાથી શુદ્ધ સ્થડિલ મળ્યું નહિ, તેથી તે સાધુ રાત્રિએ એક પગ પૃથ્વી પર રાખી ઉભા રહ્યા. તે જોઇને ઈંદ્રે સભામાં તે સાધુની પ્રશંસા કરી. તે સાંભળીને મિથ્યાદૃષ્ટિ દેવતાએ સિ'હરૂપે આવી ચપેટાથી પ્રહાર કર્યા. તે ચપેટાથી પડી જતાં સાધુએ વારવાર પ્રાણીની વિરાધનાના સંભવ જાણીને મિથ્યાદુષ્કૃત આપ્યું. દેવતા પ્રગટ થયા અને સાધુની પ્રશંસા કરી ખમાવ્યા. આવી રીતે સાધુએ કાયગુપ્તિદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી શક્તિ અનુસાર ધારણ કરવી જોઇએ. ઉપર કહેલી યુક્તિથી ત્રણેય ગુપ્તિનું મુનિએ પાલન કરવું જોઇએ. તે વિષે દૃષ્ટાંત કાઇ નગરમાં એક સાધુ શ્રાવકને ઘેર ભિક્ષા લેવા ગયા. તેમને તે શ્રાવકે નમન કરીને પૂછ્યું કે−હું પૂછ્યું ! તમે ત્રણ ગુપ્તિએ ગુસ છે ? તેના જવાખમાં મુનિએ કહ્યું કેહું ત્રણ ગુપ્તિએ ગુપ્ત નથી. શ્રાવકે કારણ પૂછ્યું, એટલે મુનિએ કહ્યું કે-એક દિવસ હું કાઇને ઘેર ભિક્ષાએ ગયા. ત્યાં તેની સ્ત્રીની વેણી જોઇ મને મારી સ્ત્રીનું સ્મરણ થયું, માટે મારે મનેાપ્તિ નથી. એકદા શ્રીદત્ત નામના ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે ગયા. તેણે મને ચેાગ્ય જાણી કેળાં વડારાવ્યા. ત્યાંથી હું ખીજે ઘેર ગયા. તે બીજા ઘરવાળાએ, તમને આ કેળાં કાણું આપ્યા ?-એમ પૂછ્યું, એટલે મેં સત્ય વાત જણાવી. તે શ્રાવક પેલા કેળાં આપનાર શ્રાવકને દ્વેષી હતા. પરપરાએ દ્વેષ વધ્યું. શ્રીદત્તને રાજાએ શિક્ષા કરી તેથી મારે વાગશુપ્તિ નથી, કેમકે- શ્રેષ્ઠિને દંડ કરાવવામાં હું કારણભૂત થયા. એક્દા વિહાર કરતાં અરણ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy