________________
૧૬૮ ].
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા છે. મિથ્યાદષ્ટિ તથા અભવી જીવને પણ યમ-નિયમ હોય છે, તે પછી સમ્યગદૃષ્ટિને તે હોય તેમાં શું કહેવું? કઈક જ શ્રેણિકાદિક જેવા આત્માને તે ન પણ હોય.) તથા અવિરતિનિમિત્તક કર્મબંધને અને રાગદ્વેષજન્ય દુઃખને જાણતાં છતાં, તેમજ વિરતિથી થતાં સુખને ઈચ્છતા છતાં પણ વિરતિ ધારણ કરવા માટે અસમર્થ થાય છે. પિતાના પાપકર્મને નિંદતા એવા જેણે જીવ-અજીવનું, જડ-ચેતનનું સ્વરૂપ જાણ્યું છે, જેની શ્રદ્ધા અચળ છે અને જેણે મેહને ચલિત કર્યો છે, એ આ અવિરતિસમ્યગદષ્ટિ આત્મા હોય છે. આ અવિરતિ આત્માને અંતરકરણના કાળમાં જેને સંભવ છે તે “ઉપશમસમ્યકત્વ” અથવા વિશુદ્ધ દર્શન– મેહની-સમ્યકત્વમેહની ઉદયમાં છતાં જેને સંભવ છે તે ક્ષાપશમિક સમ્યકત્વ' અથવા દર્શન મેહનીયને સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થતું “ક્ષાયિક સમ્યવ”—આ ત્રણ સમ્યત્વમાંથી કઈ પણ સભ્યત્વ હોય છે. આ ગુણના પ્રભાવથી આત્મા સ્વપરની વહેંચણી કરી શકે છે અર્થાત્ દેહ અને આત્માના ભેદજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ ભેદજ્ઞાનની દુર્લભતા વિષે પૂ. ઉ. શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનસાર 'ના વિવેકાષ્ટકમાં કહ્યું છે કે“માઘવિશે, શા સુમો મા
भवकोट्याऽपितभेदविवेकस्त्वतिदुर्लभः ॥"
સંસારમાં શરીર, આત્મા આદિ શબ્દથી વચન અને ચિત્તને અવિવેક-અભેદ એ સદા સુલભ છે, પરંતુ તે દેહાત્માદિનું ભેદપરિજ્ઞાન–આત્માની એકતાને નિશ્ચય કેટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org