________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૬૫
મન-વચન-કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ, (કાર્યાત્સગ થી જ મને વન્દેનનું ફળ કેવી રીતે મળે ? એમ સત્ર સમજી લેવું.) પૂજન નિમિત્ત, સત્કાર નિમિત્તે, સન્માન નિમિત્તે, આધિલાભ નિમિત્તે, નિરુપસગ -મેાક્ષ નિમિત્તે, વધતી એવી શ્રદ્ધાવડે, મેધાવડે, ધૃતિવડે, ધારણાવડે અને અનુપ્રેક્ષાવડે કાચાત્સંગમાં સ્થિત રહું છું.’
વધતી કિન્તુ અવસ્થિત નહિ. વધતી શ્રદ્ધા, વધતી મેધા, વધતી તિ, વધતી ધારણા અને વધતી અનુપ્રેક્ષા.
શ્રદ્ધાથી રહિત આત્માને કાર્યાત્સગ કરવા છતાં અભિલષિત અર્થની સિદ્ધિ માટે થતા નથી, માટે ‘મદાવ' ઈત્યાદિ પટ્ટા કહેલાં છે.
આ રીતે ભગવાન શ્રી અરિહંતની પ્રતિમાને વન્દનાદિ નિમિત્તે કાચેાત્સ કરવામાં આવે છે. આ શ્રદ્ધાદિ પાંચ ગુણા અપૂર્ણાંકરણ નામની મહાસમાધિના ખીજ છે. તેના પરિપાક અને અતિશયથી ‘ અપૂર્વ કરણ ’ની પ્રાપ્તિ થાય છે. કુતર્કોથી ઉત્પન્ન થતા મિથ્યા વિકલ્પાને દૂર કરી શ્રવણ, પાન, પ્રતિપત્તિ, ઇચ્છા અને પ્રવૃત્તિમાં જોડાવું એ એના પરિપાક છે તથા સ્થય અને સિદ્ધિ પ્રાપ્ત કરવી એ એના અતિશય છે. શ્રદ્ધાદિ ગુણાના પરિપાક અને અતિશયથી પ્રધાન પરાપકારના હેતુભૂત ‘ અપૂર્વકરણ ' નામના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે.
લાભને ક્રમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાથી મેધા, મેધાથી ધૃતિ, ધૃતિથી ધારણા અને ધારણાથી અનુપ્રેક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org