________________
પારમાર્થિક લેખસંગ્રહ
અનંતાનુબંધી કષાય–વિચારણા
આ સંસારને વિષે અનંતા એવા કેટિ જીવાની સખ્યા છે. વ્યવહારાદિ પ્રસંગે કોધાદ્ઘિ વણુંક અનંતા જીવા ચલાવે છે. ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે અને લાખા મનુષ્યેાના ઘાત કરે છે, તે પણ તેઓમાંના કાઈ કાઇના તે જ કાળમાં મેાક્ષ થયા છે. ક્રોધ, માન, માયા અને લાભની ચાકડીને કષાય એવા નામથી આળખાવવામાં આવે છે. આ કષાય છે તે અત્યંત ક્રોધાદિવાળા છે. તે જો અન ત સંસારના હેતુ હાઈ ને અનંતાનુખ'ધી કષાય થતા હાય, તે તે ચક્રવર્તી આદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઇએ અને તે હિસાબે અનંત સ'સાર વ્યતિત થયા પહેલાં મેક્ષ થવા શી રીતે ઘટે? એ વાત વિચરવા ચેાગ્ય છે. જે ક્રોધાદિથી અનંત સૉંસારની વૃદ્ધિ થાય તે અનંતાનુખ ધી કષાય કહેવાય છે, એ પણ નિઃશંક છે. તે હિસાબે ઉપર બતાવેલા ક્રોધાદિ અનુ ંતાનુ અધી જ્યારે સાઁભવતા નથી, ત્યારે અનંતાનુબંધીની ચાડી બીજી રીતે સભવે છે.
[ ૧૨૯
સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર-એ ત્રણેયની ઐક્યતા તે ‘માક્ષ.’ તે સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગજ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે. આ વીતરાગજ્ઞાન કના અમ ધ હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અખ’ધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હાય
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org