________________
૧૧૨ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
પ્રસિદ્ધ છે કે-કોઈ વ્યક્તિ શિક્ષક આદિની મદદથી શિલ્પ આદિ કેટલીક કળાઓ શીખે છે, જ્યારે કેટલાક બીજાની મદદ સિવાય પેાતાની જાતે જ શીખી લે છે. આંતરિક કારણેાની સમાનતા હેાવા છતાં પણ માહ્ય નિમિત્તની અપેક્ષા અને અનપેક્ષાને લઇને સમ્યગદનના ‘નિસ સમ્યગ્દર્શન અને ‘ અધિગમ સમ્યગ્દર્શન' એવા એ ભેદ કર્યો છે. માહ્ય નિમિત્તો પણ અનેક પ્રકારના હાય છે. કોઈ પ્રતિમા આઢિ ધાર્મિક વસ્તુઓના માત્ર અવલેાકનથી, કોઈ ગુરુના ઉપદેશ સાંભળીને, કાઇ શાસ્ત્રો ભણીને અને કાઈ સત્સંગથી પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે.
ઉત્પત્તિક્રમ-અનાદિકાળના સંસારપ્રવાહમાં તરેહ તરેહના દુ:ખાના અનુભવ કરતાં કરતાં ચેાગ્ય આત્મામાં ફાઈ વાર એવી પિરણામશુદ્ધિ થઇ જાય છે, જે એ આત્માને તે ક્ષણ માટે અપૂર્વ જ છે. એ પરિણામહિને ‘અપૂ કરણ' કહે છે. અપૂર્ણાંકરણથી તાત્ત્વિક પક્ષપાતની માધક રાગ-દ્વેષની તીવ્રતા મટી જાય છે. એવી રાગ-દ્વેષની તીવ્રતા મટી જતાં આત્મા સત્યને માટે જાગરુક બની જાય છે. આ આધ્યાત્મિક જાગરણ એ જ ‘સમ્યક્ત્વ’ છે.
સમ્યગજ્ઞાન-તેના પાંચ ભેદ છે. મતિ, શ્રુત, અવિધ, મન:પર્યાય અને કેવળ,-એ પાંચ જ્ઞાન છે. સૂત્રમાં જેમ સમ્યગ્દર્શનનું લક્ષણ બતાવ્યું છે તેમ સમ્યજ્ઞાનનું લક્ષણ તાવ્યું નથી. તે એટલા માટે કે-સમ્યગ્દનનું લક્ષણ જાણી લીધા પછી સભ્યજ્ઞાનનું લક્ષણ વિના પ્રયાસે અનાયાસે જાણી શકાય છે. તે આ રીતે-જીવ કર્ણક વાર સમ્યગદશ નરહિત હાય છે પણ જ્ઞાનરહિત હાતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org