________________
પારમાર્થિક લેખસ ગ્રહ
સાધ્યની દૃષ્ટિએ સાધક નચાવતાર
[આત્માના સંબંધમાં સાત નયે। નીચે ઇન્વર્ટેડ ક્રામામાં મૂકાયેલ ચૌદ ખેાલમાં ઉતારેલા, જે તત્ત્વજ્ઞાન' નામક પુસ્તિકામાં વાંચવામાં આવેલ, જેના આશય પરમ ગંભીર હાઈ, એક વિદ્વાન સગૃહસ્થને આના ટ્રે। ભાવા સમજાવવા જણાવેલ; તે ઉપરથી સાધકજનાને ઉપયોગી ધારી અત્ર લેખાકારે આપવામાં આવે છે. ] ૧. ‘એવભૃતષ્ટિથી ઋજીસૂત્ર સ્થિતિ કર. '
"
જેવા પ્રકારે શુદ્ધ નિશ્ચયથી આત્માની એવભૂત શુદ્ધ સ્વરૂપસ્થિતિ છે, તે દૃષ્ટિ લક્ષમાં રાખી ઋજુસૂત્રપણે–વ માન પર્યાયમાં તથાપ્રકારે સ્થિતિ કર! એટલે કે વમાનમાં શુદ્ધ સ્વરૂપમાં વ
[ ૯૭
'
૨. ‘ ઋનુસૂષ્ટિથી એવભૂત સ્થિતિ કર.1
અને વત માન પર્યાયની ઋજીસૂત્રની દૃષ્ટિએ પણ જેવા પ્રકારે આત્માનું એવ‘ભૂત શુદ્ધ નિશ્ચયસ્વરૂપ છે, તેવા પ્રકારે સ્થિતિ કર ! અથવા વર્તમાન વ્યવહારરૂપ આચરણની દૃષ્ટિએ પણ જેવું શુદ્ધ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિ કર ! શુદ્ધ સ્વરૂપ થા!
૩. ‘ નંગમદષ્ટિથી એવભૂત પ્રાપ્તિ કર.' નેગમષ્ટિથી એટલે કે-જેવા પ્રકારે ચૈતન્યલક્ષણથી આત્મા લેાકપ્રસિદ્ધ વ્યવહારથી વ્યવહારાય છે, તે દૃષ્ટિથી લક્ષમાં રાખી એવ’ભૂત શુદ્ધ ચૈતન્યસ્વરૂપે સ્થિતિ કર ! અથવા નેગમ એટલે જેવા પ્રકારે વીતરાગભક્તિ, વૈરાગ્ય આદિ મેાક્ષસાધક વ્યવહાર લેાકપ્રસિદ્ધ છે, તે દૃષ્ટિથી-તથારૂપ વ્યવહાર આચરણની દૃષ્ટિથી એવભૂત એટલે કે-જેવા પ્રકારે આત્મ
७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org