________________
જૈનતત્ત્વ વિચાર મુક્ત થવામાં જ મુક્તિ છે.” ૮
“મહાવીર ઉપર મારે પક્ષપાત નથી અને કપિલ વિગેરે પર મારે દ્વેષ નથી, કિન્તુ જેનું વચન યથાર્થ હોય તેને સ્વીકાર કરવો જોઈએ. ૧૦
આરીતે જૈન દર્શનની મહત્તા, જેન મહર્ષિઓની દૃષ્ટિ વિશાળતા અને તેઓશ્રીની મધ્યસ્થતાને કિંચત પરિચય ગ્રંથાધારે મૂકવા પ્રયાસ કર્યો છે, તેમાં કઈ ભૂલચૂક યા વિપરીતતાને સ્થાન હોય તે વિદ્ધજને સંતવ્ય લેખવા કૃપા કરશે. ९ नाशाम्बरत्वे न सिताम्बरत्वे
न तर्कवादे न च तत्त्वावादे । न पक्षसेवाऽऽश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव ॥
(શ્રી ઉપદેશતરંગિણી) १० पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥"
(ભ. શ્રી હરિભદ્રસૂરિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org