________________
જૈન દર્શનની મહત્તા કથનનું રહસ્થ બરાબર શેધવું જોઈએ કે–અમુક વાત તેઓ કયા આશયથી કહે છે.
એ પછી કપિલના પ્રકૃતિવાદની સમીક્ષા આવે છે. સાંખ્ય મતાનુસારી વિદ્વાનેએ પ્રકૃતિવાદની જે વિવેચના કરી છે, તેમાં દોષ જાહેર કરીને પ્રકૃતિવાદમાં કપિલનું શું રહસ્ય સમાયેલું છે. એ વાતનું પ્રતિપાદન કરતાં છેવટે આચાર્યશ્રી
એ પ્રમાણે (પ્રકૃતિવાદનું જે ખરું રહસ્ય બતાવ્યું તે પ્રમાણે) પ્રકૃતિવાદ યથાર્થ જાણવે. વળી તે કપિલને ઉપદેશ છે, માટે સત્ય છે, કારણ કે તેઓ દિવ્ય જ્ઞાની મહામુનિ હતા.'
આગળ જઈને ક્ષણિકવાદ, વિજ્ઞાનવાદ અનેક શુન્યવાદની ખૂબ આલોચના કરીને અને તે વાદમાં અનેક ઊભા થતા દેશે બતાવી છેવટે આચાર્ય મહારાજ વસ્તુસ્થિતિ જાહેર
મધ્યસ્થ પુરૂષોના મત મુજબ ક્ષણિકવાદ બુધે પર માથે દષ્ટિએ અર્થાત્ વસ્તુ સ્થિતિએ કહ્યો નથી, કિન્તુ ક “શાત્રા મહાત્મા ગા વતણૂ મ सवार्थसम्प्रवृत्ताश्च कथं तेऽयुक्तभाषिणः ? अभिप्रायस्ततस्तेषा सम्यग मृग्यो हितैषिणा । न्यायशास्त्राविरोधेन यथाऽऽह मनुरप्यदः ॥" ५ "एवं प्रकृतिवादेोऽपि विझेयः सत्य एव हि । कपिलाक्तत्वत श्चैव दिव्यो हि स महामनिः॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org