________________
જૈન દનમાં નિગેદનું સ્વરૂપ
ગાળક (ગેાળા) તે આકાશપ્રદેશની રચના છે. તેના આકાર ગેાળ લાડવા જેવા હેાવાથી તે ગેાળક કહેવાય છે. જ્યાં ઉર્ધ્વ, અધે! અને પૂર્વ-પશ્ચિમાદિક ચાર મળી છ દિશાએ લેાક હાય છે, ત્યાં પૂર્ણ ગાળક ઉત્પન્ન થાય છે. તે પ્રત્યેક અસંખ્ય આકાશપ્રદેશના અનેલા હાય છે, તે પ્રત્યેક ગાળાના એકેક મધ્યખિ દુ તરીકે આકાશપ્રદેશને મૂકીને ખીજા મધ્યખિ દુને આશ્રીને અસંખ્ય ગેાળાઓ છએ દિશામાં ઉત્પન્ન થાય છે. તેથી તેવા પૂણ ગેાળાએ પ્રસ્તુત પૂ ગાળક કરતાં પણ અસંખ્યાતગુણા થાય છે. આવા ગાળા જ્યાં એક-એત્રણ દિશાએ અલેક હાય છે ત્યાં ખની શકતા નથી; તેથી તે સ્થાને ખડગેાળા બને છે અને તેથી જ ત્યાં જીવના પ્રદેશ આછા હાય છે. તે હેતુથી જ ત્રણ દિશાએ અલેાકવાળા સ્થાનને ‘જઘન્ય’ કહેવામાં આવેલુ છે. આવા એકેક ગાળાના સવ પ્રદેશને અવલખીને અસખ્ય નિગાદો રહેલી છે, કે જેની અવગાહના તે પૂગેાળક સદૃશ જ છે. પરંતુ તે પ્રસ્તુત ગાળાને અનુસરીને બીજા તે ગેાળાની બહાર અસ ંખ્ય ગેાળાએ નિષ્પન્ન થાય છે અને ગેાળાઓની સંખ્યા કરતાં નિગેાદની સ ંખ્યા અસંખ્યાતગુણી થાય છે. આવા ગાળક પ્રસ્તુત ગેાળકમાં એકેક પ્રદેશની હાનિ અને એકેક પ્રદેશની અન્ય તરફ વૃદ્ધિ–એમ કરતાં જૂદા જૂદા મધ્યબિંદુ કલ્પવાથી અસંખ્યાતા બને છે, તે સંબંધી વધારે સમજુતી ‘નિગાદષટૂત્રિ'શિકા' પ્રકરણમાં આપેલી છે.
વ્યવહારનયે જેટલા પૂર્ણ ગાળક છે. તેટલા જ ઉત્કૃષ્ટપદ છે. નિશ્ચયનય આ સંમ્ ધમાં એટલુ' વિશેષ કહે છે કે જ્યાં માદર-નિગેાદ કદ્યાદિ રહેલ હાય તે આકાશપ્રદેશેા, ખાદર
Jain Education International
49
For Private & Personal Use Only
www.jainelibrary.org