________________
જૈન દર્શનમાં નિમેદનું સ્વરૂપ
47
કહેવામાં આવે છે. અનંત જીવો એવા છે, કે જેઓ ત્રસત્વ પામ્યા નથી અને અનંતાનંતકાળ નિગોદમાં સબડ્યા કરે છે.
સૂમ-નિગોદ” ચૌદ રાજલોકમાં સર્વત્ર સર્વ આકાશ પ્રદેશમાં રહેલી છે. કાજળથી ભરેલી ડાબડીની જેમ સકળ લોક આ જીવોથી ભરેલું છે. જેમ પુદગલ વિનાને કઈ પ્રદેશ નથી, તેમ આ જી વિનાનું પણ કોઈ સ્થાન નથી અને “બાદર–નિગદ તે લોકના અસંખ્યાતમાં ભાગમાં રહેલ છે.
સૂફમ-નિગદ અને બાદર-નિગદ એ તે જીવેના શરી૨નું નામ પણ છે. એક નિગોદમાં રહેલા અનંત જીવેનું શરીર એક જ હોય છે, તેથી તે જીવે પણ નિગદના નામથી ઓળખાય છે. સમકાળે ઉત્પન્ન થયેલા તે અનંત જીવોની શરીરરચના પણ સમકાળે (સર્વ જીવોની એકી સાથે) થાય છે, ઉચ્છવાસ–નિઃશ્વાસગ પુદ્ગલનું ગ્રહણ અને મૂકવાનું પણ સર્વ જેનું સમકાળે એકી સાથે છે. અનંત જીવોનું દારિક શરીર એક જ હોવા છતાં તૈજસ કામણ-શરીર તે તે જીવના પોતપોતાના જુદા જુદા હોય છે. દરેક જીવ પોતપોતાની અવગાહનામાં અસંખ્ય આત્મપ્રદેશવાળો હોય છે. અને તેના પ્રદેશની સંખ્યા લેકાકાશના પ્રદેશ તુલ્ય બરાબર છે. કેઈ પણ જીવ જ્યારે લઘુમાં લઘુ અવગાહના કરે ત્યારે પણ અસંખ્યાત આકાશપ્રદેશને અવગાહીને જ રહી શકે છે. જો કે તે તે આકાશપ્રદેશે બીજા અનંતા જીના દરેક અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશ હોય છે, તે પણ જીને અને પુદગલેને મળીને રહેવાને સ્વભાવ હોવાથી એકેક આત્મપ્રદેશે અનંતા છટા પરમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org