________________
4
જૈન તત્ત્વ વિચાર
તા ખુબ ઉપકારક અને ઉપયાગી થાય તેથી પરમ પૂજય પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજાની અનન્યભક્તિ કરનાર, સેવાભાવી સરળ સ્વભાવી મુનિરાજ શ્રી વજ્રસેનવિજયજી મહારાજને મેં વિનં'તી કરી કે આપ આ પુસ્તકને થાડા સુધારા સાથે વ્યવસ્થિત કરીને છપાવી આપે। જેથી આ પુસ્તકના સદુપયેાગ થઈ શકે. સરળ સ્વભાવી મુનિભગવંતે મારી વિનંતીને ધ્યાનમાં લઈને કાના શુભારંભ કર્યા અને ટુંક સમયમાં આ કાર્ય પૂર્ણ થયુ છે.
તત્ત્વના
લેખે! એવા તાત્ત્વિક ચિંતનથી ભરેલા છે કે જીજ્ઞા સુવ`ને અમૃતસમાન ઉપયેગી થશે, તે આ ખજાના સ્વરૂપ જૈન તત્ત્વ વિચાર યાને પારમાર્થિક લેખસ’ગ્રહને વાંચી-વિચારી શકય જીવનમાં લાવી આ દુલ ભ મનુષ્યભવને સફળ કરી આત્મકલ્યાણ સાધી સશ્રેષ્ઠપદ એવા શાશ્વતપદના ભાક્તા સૌ કાઇ બનીએ એ જ મગલ કામના......
લી. શા. પ્રેમજી કાશી.
Jain Education International
10
For Private & Personal Use Only
www.jainelibrary.org