________________
ચિંતન કણિકા
343
ધારણ કરવા એ મેટા ગુન્હા છે અને એ અસદ્ભાવ થાય એવું પ્રવત ન કરવું એ તેથી પણ મેટા ગુન્હા છે. [ ૪૪૫ ]
'
અસત્યવાદી જીવ સત્યવાદી થઈ શકે છે, પણ સત્ય વાદી પ્રત્યે અસદ્ભાવ ધારણ કરનારા કદી પણ સત્યવાદી અની શકતા નથી.
[ ૪૪૬ ]
જે મનુષ્ય તત્ત્વજ્ઞાનમાં કાંઇ સમજતા નથી-એને શુધ્ધ દેવ, ગુરુ અને ધર્મનું જ્ઞાન નથી, તેએ પરમાત્માના સાચા સેવક બની શકતા નથી. જેઓને મુક્તિની ઇચ્છા નથી અને જે પરમાત્માની આજ્ઞા યથાર્થ પાળતા નથી, તેઓ પણ પરમાત્માના સેવક મની શકતા નથી. [ ૪૪૭ ]
જુદા જુદા મનુષ્યા, જૂદા જૂદા સંપ્રદાયા અને જૂદા જુદા દા`નિક વિચારા ધરાવતા હોય તેય, જો તે સદ્ વિચાર અને સદાચરણ, સહિષ્ણુતા, ઉદારતા, સુશીલતા અને સભ્યતા, તેમજ પવિત્ર વર્તન-પ્રવત નથી પેાતાના જીવનવિકાસ સાધી રહ્યા હોય, તે તે મધા ભિન્ન ભિન્ન સંપ્રદાયના છતાં ધમમાં એક છે.
[ ૪૪૮ ]
જેઓએ ઇન્દ્રિયાનેા જય કરી ક્રોધનેા જય કર્યાં છે, ક્રોધના જય કરી મનના જય કર્યાં છે અને મનના જ કરી જેમના આશય શુભ થઇ ગયા છે અર્થાત્ જેમનાં હૃદય પૂણ પવિત્ર છે, એવા મહાનુભાવ પુરુષા જૂદા જૂદા ધર્મીમાગે પણ પરમાત્મગતિ પ્રાપ્ત કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org