________________
ચિંતન કણિકા
317 જોનાર જ ખરેખર માર્ગ પામી શકે છે. બાકી જાતિ, કુળ વેષ વિગેરે પર મમત્વ રાખનાર કદી પણ ભગવાનને માર્ગ જાણવાને સમર્થ થઈ શકતો નથી.
[ ૩ર૭] રાગ-દ્વેષથી જેમનાં ચિત્ત દૂષિત છે અને મતના આગ્રહરૂપ ગ્રાહથી ગ્રસાયેલા છે, તેમની પાસેથી શાસશ્રવણ કરી ભગવાનને માર્ગ પામ તે સર્પની પાસેથી–અમૃત અને મર્કટની પાસેથી શાન્તતા મેળવવા જેવું છે.
[ ૩૨૮] એક તરફ મત અથવા ગચ્છને મમત્વ અને બીજી તરફ નિર્મળ આત્મતત્ત્વની વાત કરવી, એ બનતું નથી.
જ્યાં મતને મમત્વ હોય, ત્યાં આત્મતત્ત્વનું જાણપણું હેતું નથી.
[ ૩૨૯ ] જેમ વૃક્ષના મૂળમાં અગ્નિ બળતો છતાં વૃક્ષ લીલું રહે તે સંભવિત નથી, તેમ મમત્વ અને તત્ત્વની વાત તેને વિસંવાદ છે. એટલે મમત્વીઓ યથાર્થ તત્ત્વ જાણે અને કહે તે ઉપર કહેલા વૃક્ષના દૃષ્ટાંત જેવું છે.
r ૩૩૦ ] જે એકાંતપક્ષી, દયાપક્ષી, ભક્તિપક્ષી વા કિયા પક્ષી હોય, તે પણ નિરપેક્ષ વચન બેલનાર ચારેય ગતિઓમાં ભ્રમણ કરે છે.
[ ૩૩૧ ] જે મતવાદી અથવા ગચ્છવાદી હેય તેનાથી પ્રાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org