________________
ચિંતન કણિકા
301
રીતે હાય છે, તેમ ધર્મોની ચેાગ્યતા પણ મનુષ્ય મનુષ્યની જુદી જુદી હાય છે.
[ ૨૫૭ ]
શ્રી જિનેશ્વરદેવે કહેલા સર્વ પદાર્થોના ભાવા એક આત્મા પ્રગટ કરવા અર્થે જ છે અને મેાક્ષમાગ માં પ્રવૃત્તિ એની જ ઘટે છે. એક આત્મજ્ઞાનીની અને બીજી આત્મજ્ઞાનીના આશ્રયવાળાની.
[ ૨૫૮ ]
લેાકેષણા, લેાકહેરીને લેાકસ જ્ઞામાં રક્ત સાધુ પરમાને સ્વપ્ને પણ વિચારી શકતેા નથી, વિચારવાના અવકાશને પામતો નથી અને તેને સાધી શકતો નથી.
[ ૨૫૯ ]
ચિત્તની જ્યાં સુધી ન્યાક્ષિપ્ત સ્થિતિ રહે છે, ત્યાં સુધી એક પણ કાર્યાં એની પરમ સાધ્યદૃષ્ટિએ સિદ્ધ થઈ શકતુ
નથી.
[ ૨૬૦ ]
વસ્તુસ્વરૂપ કેટલાક સ્થાનકે આજ્ઞાએ કરી અને કેટ લાક સ્થાનકે સદ્વિચારપૂર્વક પ્રતિષ્ઠિત છે, પરંતુ દુઃષમકાળનું પ્રખળપણુ એટલુ* મધુ છે કે હવે પછીના ક્ષણે વિચારપૂર્વક પ્રતિષ્ઠિતને માટે તે કેમ પ્રવશે તે જાણવાની
આ કાળને વિષે શક્તિ જણાતી નથી, માટે ત્યાં આગળ જ્ઞાનીની આજ્ઞાપૂર્વકની પ્રવૃત્તિમાં રહેવુ એ જ ચેાગ્ય છે. [ ૨૬૧ ] જૈનશાસ્ત્ર મુમુક્ષુએને આત્મચિંતન સિવાય અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org