________________
ચિંતન કણિકા
263
કારણેાને હૈયાપાદેય વિવેકપૂર્વક પરમ આદરભાવે ગ્રહણ કરવા એ જ સભ્યરિત્ર છે. એ ત્રણેયની ઐકયતારુપ આત્મદશા વર્તાવી તે મેાક્ષમાગ છે,
[ ૭૮ ]
સમ્યગૂદનના સદ્ભાવથી જ ગૃહસ્થધમને અથવા મુનિધ ને ધમ કહેવાય છે. એ વિના બન્ને પ્રકારના ધને વસ્તુતઃ ધમ કહેવાતા નથી.
[ ૭૯ ]
જડ તથા ચૈતન્યને ભિન્ન સમજીને જ્યારે આત્માની સન્મુખ વલણ થાય છે, ત્યારે જ જૈનમાર્ગીમાં પ્રવેશ કરી શકાય છે. અને તેમાં અ:ગળ વધ્યા પછી જ શ્રાવક અને શ્રમણ આદિનીભૂમિકાઓ-અધિકારો શરૂ થાય છે. [ ૮૦ ]
આત્મહેતુભૂત એવા સંગ વિના સસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે, કેમકે—તે વિના પરમાથ આવિ ભૂત થવા કઠણ છેઅને તે કારણે વ્યવહાર–દ્રબ્યસ’યમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્યુ છે.
[ ૮૧ ]
સમ્યક્ત્વગુણ હોય તે જ પરમાથી મનની શુદ્ધિ કહેવાય છે—થાય છે, જ્યારે સમ્યક્ત્વ વિના મનની શુદ્ધિ મેહુભિ ત હાઈ ઉલટી અંધન કરનારી થાય છે.
[ ૮૨ |
સમકિતથી સદ્દગુણની પ્રાપ્તિ થાય છે અને સદ્ગુણની પ્રાપ્તિથી સમદષ્ટિપણુ” પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org