________________
261
ચિંતન કણિકા છતાંએ, જૈનદર્શનમાં કેવળ સ્વાવાદની દષ્ટિ હોવાને અંગે આ બંને (જૈન–અજેન) દર્શનની તત્ત્વવ્યવસ્થામાં મેળ રહે શકય નથી, માટે જ તત્ત્વને તત્ત્વરૂપે નહિ સ્વીકારનાર અશ્રદ્ધાનરૂપ હોઈ મિશ્યારૂપ બને છે.
[ ૭૧ ] વિપરીત તત્ત્વાર્થ પ્રતીતિ–આત્મપ્રતીતિ એ જ મિથ્યાત્વ છે. જીવ અનાદિ સંસારદશામાં જગતના સઘળા બનાવે, ભાવે અને પ્રવૃત્તિઓનો નિર્ણય કર્યા કરતો છતો પણ માત્ર પોતાના વાસ્તવ્ય સ્વરૂપ સંબંધી અનિર્ણય અર્થાત્ વિપરીત શ્રદ્ધાનવડે જ દુઃખી થઈ રહ્યો છે અને એ જ અનંત સંસારદશાનું બીજ છે.
[ ૭૩ ] જે મનુષ્ય જડ-ચેતનના વાસ્તવિક સ્વરૂપને સમયે છે, તે આત્મશ્રદ્ધાના અપૂર્વ બળવડે પોતાની આત્મપરિ ણતિ અને બાહ્ય શરીરાદિ ચોગને અવંચકભાવે પરિણાવી શકે છે.
[ ૭૩ ] સમકિતી જીવરાગ-દ્વેષથી પરવતુમાં–પાદુગલિક વસ્તુમાં રાચત–માચતો નથી, અંતરથી ન્યારે વર્તે છે. જેમ જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળથી નિર્લેપ રહે છે, તેમ ભવ્યજીવ સમકિતની પ્રાપ્તિ થતાં સંસારના પરવસ્તુના સંબંધથી ન્યારે વર્તે છે : સંસારમાં રહ્યા છતાં તે સર્વ સાંસારિક પદાર્થો પરથી મમતા ત્યાગે છે. તે પરવસ્તુમાં થતી ઈટ–અનિષ્ણ બુદ્ધિને ત્યાગ કરે છે એટલે પગલાનંદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org