________________
254
જૈનતત્ત્વ વિચાર
રાખવી નહી. મતલખકે ક્રિયાનુષ્ઠાન આદિ સાધના સાધકે ચિત્તશુદ્ધિ માટે બહુ જરૂરના છે. જો ક્રિયાનુષ્ઠાનના ફળ રૂપે આત્મદર્શન થતું હેાત, તે કર્માંના ફળનેા ત્યાગ કરવા માટે શાસ્ત્રો કદાપિ ઉપદેશ કરત નહિ.
[ ૪૯ ]
ભગવાનની સેવાનું ફળ નિર્વાણ અથવા મુક્તતા પ્રાપ્ત થવારુપ હોવું જોઈએ. જો ચિત્તશુધ્ધિ કરવા માટે અથવા મનના અને ઈન્દ્રિયાના નિરાધ કરવા માટે ક્રિયા થતી હાય તો તેથી વિપરીત પરિણામ આવતું નથી પણ માત્ર ક્રિયાકાંડમાં જ અટકનારને મુક્તતા પ્રાપ્ત થતી નથી. [ ૫૦ ]
દ્રવ્યપૂજા એ મનના અશુધ્ધ વાતાવરણને હઠાવવાનુ સાધન છે. એ જ કારણથી ગૃહસ્થાને માટે તે ભાવપૂજાનુ સાધન માનવામાં આવ્યું છે. પરંતુ યાદ રાખવું કે—સાધનને સાચ્ચ માની લેવાની ગંભીર ભૂલથી સાવચેત રહેવુ. સાધનની ભુમિકા ઉચિત રીતે માંધ્યા પછી સાધ્યવસ્તુમાં ( ભાવપૂજામાં ) અધિક ઉધમ રાખવા.
[ ૫૧ ]
ક્રિયા એ મનને નિયમિત કરનાર સાધન છે, પણ ધમ નથી : ઉપચારથી તેને ધમ કહેવાય છે.
[ પર ]
ક્રિયા કરવામાં પેાતાનું કે બીજાનું જ્ઞાન જો કે મા દઅેક અને છે, પરંતુ કિયાત્મક ફાયદો મેળવવા માટે ક્રિયા તો પાતે જ કરવી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org