SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પગથીયું ન્યાયસંપન્નવિભવ નીતિ-અનીતિના દ્રવ્યનો પ્રભાવ આપણા જૈનશાસ્ત્રમાં માર્ગનુસારીને પાંત્રીશ ગુણે પિકી પ્રથમ ગુણ “વાચસંપન્નવિમા આવે છેન્યાય એટલે શુદ્ધ વ્યવહાર, તેથી આ લોક અને પરલેકનું હિત થાય છે. દ્રવ્ય પ્રાપ્તિને ઉત્કૃષ્ટ અને રહસ્યભૂત ઉપાય ન્યાય જ છે, એમ સિદ્ધાંતવાદીઓ કહે છે. ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યની પ્રાપ્તિમાં તેના અંતરાય કરનારા કર્મને અવશ્ય નાશ થાય છે. તે લાભાંતરાય કમને નાશ થવાથી આગામી કાળે ઇછિત વૈભવની પ્રાપ્તિ થાય છે. અન્યાયથી વ્યવહારની પ્રવૃત્તિ કરવામાં દ્રવ્યલાભ થાય અને ન પણ થાય, પરંતુ પરિણામે હાનિ તે નિઃસંદેહ અવશ્ય થાય છે. અન્યાયથી વ્યવહાર– પ્રવૃત્તિ કરનાર કેઈ પાપા નું બંધી પુણ્યના ઉદયવાયા જીવને દ્રવ્યલાભ થાય છે, પણ તેવી અન્યાયી પ્રવૃત્તિથી બાંધેલા પાપ નિયતપણે પોતાનું ફળ આપ્યા સિવાય ઉપશમ પામતાં જ નથી. અન્યાયોપાજિત દ્રવ્ય તે આ લેક ને પરલોકમાં અહિતનું જ કારણ છે, એમાં શંકાને સ્થાન નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy