________________
આત્મ વિકાસક્રમ (૨)
143
પાલન માટે પ્રયત્ન પણ કરી શકતા નથી; કારણ કે—તેએ અપ્રત્યાખ્યાનાવરણ ખાયના ઉદયથી ક્રમાએલા હાય છે.
તે કષાયા અલ્પ પણ પચ્ચખ્ખાણને શકે છે (છતાં અહી’ ચમ-નિયમના સ્વીકારના ખાધ નથી, કારણ કે-અવિરતિ સમ્યગદષ્ટિ આત્માને પૂ. ઉપાધ્યાયજીકૃત આઠ દૃષ્ટિની સજ્ઝાયમાં તેમજ ચેાગદષ્ટિસમુચ્ચયમાં તેને સ્વીકાર માનેલા છે. મિથ્યાદ્દષ્ટિ તથા અભવી જીવાને પણ યમ-નિયમ હાય . છે, તે પછી સમ્યગદષ્ટિને તે હાય તેમાં શું કહેવુ ? કઈક જ શ્રેણિકાદિક જેવા આત્માને તે ન પણ હોય.) તથા અવિરતિનિમિત્તક કર્મબંધને અને રાગદ્વેષજન્ય દુ:ખને જાણતાં છતાં, તેમજ વિરતિથી થતાં સુખને ઈચ્છતા છતાં પણ વિરતિ ધારણ કરવા માટે અસમર્થ થાય છે.
પેાતાના પાપકને નિંદતા એવા જેણે જીવ અજીવનું, જડ-ચેતનનુ સ્વરૂપ જાણ્યુ છે, જેની શ્રદ્ધા અચળ છે અને જેણે મેાડુને ચલિત કર્યાં છે, એવા આ અવિરતિસમ્યગ્દષ્ટિ આત્મા હૈાય છે. આ અવિરતિ આત્માને અંતરકરણના કાળમાં જેને સંભવ છે તે ‘ઉપશમસમ્યક્ત્વ’ અથવા વિશુદ્ધ દશ ન મેહનીય---સસ્કૃત્વમાહનીય ઉદયમાં છતાં જેના સ’ભવ છે, તે ‘ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ અથવા દશ નમાહનીયના સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થતું ક્ષાયિક સમ્યક્ત્વ’-આ ત્રણ સમ્યક્ત્વમાંથી કાપપણ સમ્યક્ત્વ હોય છે. આ ગુણના પ્રભાવથી આત્મા સ્વપરની વહેંચણી કરી શકે છે અર્થાત્ દેહ અને આત્માના ભેદજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ ભેદજ્ઞાનની કુલ ભતા વિષે પૂ. ઉ. શ્રી. યશેાવિજ્યકૃત ‘જ્ઞાનસાર' ના વિવેકાષ્ટકમાં કહ્યુ છે કે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org