________________
સાપેક્ષ નિરપેક્ષદષ્ટિ
117 વીતરાગદર્શન ત્રિવૈદ્ય જેવું છે. અર્થાતુ-૧-રોગીને રોગ ટાળે છે, ૨-
નિગીને રેગ રહેવા દેતું નથી. અને ૩-આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત–૧–જીવને સમ્યગૂદશનવડે મિથ્યાત્વરેગ ટાળે છે. ર–સમ્યગૂજ્ઞાનવડે જીવને રોગનો ભંગ થતાં બચાવે છે, અને ૩-સમ્મચારિત્રવડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારુપ આરોગ્યની પુષ્ટિ કરે છે. 000amGmahAhHAHAGDAWAO આત્માનાં અસ્તિત્વમાં સાધના આદિની સિદ્ધિ
આત્માનું અસ્તિત્વ સિદ્ધ થવાથી ધર્મ અધર્મ, પુન્ય, પાપ વિગેરેનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. જે આત્માનું અસ્તિત્વ ન સમજાય તે ધર્મ-અધર્માદિની હયાતિ બુદ્ધિગમ્ય થતી નથી, અને તેમ થવાથી નાસ્તિકભાવની પ્રાપ્તિ થવાને સંભવ રહે છે, ધર્મ – અધર્માદિની હયાતિ છતાં તે ન સમજાયાથી નાસ્તિકભાવ થાય તે આત્મા ઈદ્રિયાસક્ત બની અનેક દુકૃત્યને આધીન થઈ નિર્વસ પરિણામી થાય છે. તેમ થવાથી કલ્યાણ સાધવાને ચોગ્ય થઈ શકતો નથી માટે આત્માનું અસ્તિત્વ સિદ્ધ થવાથી સાધનાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, સાધનોનું અસ્તિત્વ સિદ્ધ થવાથી સત્કાર્યો તરફ પ્રીતિ અને અસત્કર્તા તરફ ઉપેક્ષા રહે છે, ધર્મ વા આમશ્રેય સાધવાની દઢ જિજ્ઞાસા થતાં દયા, શાંતિ, ત્યાગ, વૈરાગ્યાદિ ગુણે ઉત્પન્ન થાય છે અને આત્મા -સમાગ સમુખ બને છે, જેને મુમુક્ષુદશા કહે છે. સાચી મુમુક્ષુભાવના ઉત્પન્ન થવાથી આત્મશ્રદ્ધા થાય છે અને તેને -શુદ્ધ વ્યવહાર સમિતિ કહે છે. AAAAAAAAAAAAAAAA
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org