SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ મુન્દ્રા-રે : જિલિયાતનું ભૂતિયું ગણાતું ધર... પ્લાસ્કિતા : • દાણચાર બ્લાસ્કાને સાગરીત. ગ્લાસ્કાઃ પ્લેઈનમોન્ટના ભૂતિયા મકાનવાળા દાણચાર. સિઝિયસ : ગ્યન સી અને સેંટ મલેા વચ્ચે આવતા ખડકો, મેસ લેશિયરી : દેશેતને બાપ. બહાદુર ખલાસી-કસાન; દુરાંદે સ્ટીમ આટના માલિક. રેયુરો ફ્રાંસના સેંટ મૅલેા ખ'દરને દલાલ. ફૈત : પૅરિસના પરામાં રહેતા એક ચેાર ગુનાખાર માતા-પિતાનું સ’તાન. પછીથી વહાણવટી થિયરીના ભાગીદાર બને છે. (જુએ પૃ૦ ૩૪-૫) લ'હામે દુÀની ખડકમાળામાંને એક ખડક, (પૃ૦ ૯૬) લેથિયરી: જુઆ મેસ લેથિયરી, લૅન્ડા: આ સ્યુ લૅંન્ડા. લે બ્રૅવિઝ’: સેંટ સઁપ્સન ખંદરના દરવાન ઉપર પથ્થરનું બાંધેલુ મેસ લેથિયરીનું મકાન. લાબત -જ્યાં : સેંટ મૅલા અંદરની એક નાની વીશી. શિલિચલ : એક જહાજ, જે ત્રેના ખડકામાં ભરાયેલી દુરાંદેના સમા ચાર લાવ્યું હતું. સેપ્ટ પિસ : ગ્યન સી ટાપુના સેંટ સેંપ્સન કસબાનું અંદર. સેફ પિયરે : ગ્યનસી ટાપુની રાજધાની. સેન મૅલા ઃ ફ્રાન્સના કિનારે આવેલું એક ખંદર, જ્યાં સુધી લેથિયરીની સ્ટીમ-બેટ જતી આવતી. સેટ સઁપ્સન: શ્યન સી ટાપુના એક કસબે, સ્યુ લુબિન : વહાણવટી. થિયરીએ બરડા થતાં તેને દુરાંદેને કસાન અનાત્મ્યા હતા. (૩૦ ૪૬) સ્યુ લૅન્ડા : ગ્યન સીના સેટ પિટસ' ખોંદરને જન્મ-મરણ-લગ્નને રજિસ્ટ્રાર. હમ કે સેંટ સઁપ્સન ખંદરથી એક લીગ દૂર આવેલા ટાપુ. હાનાઈ પ્લેઈનમેંન્ટથી દરિયામાં એક માઇલ દૂર આવેલા ખડક – વહાણે! માટે ભારે જોખમકારક, હૅવલેટ: ગ્વન સીનુ કિનારા ઉપરતું એક નાનુ બંદર; તેના શહેરથી પાંચેક મિનિટને ખડક-રસ્તે દૂર આવેલું. १५ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy