________________
૧૯૦
ધર્માધ્યક્ષ
વાચક અત્યાર આગમચ કયારના જાણી ગયા હશે કે, એ જમાાધારી કલૉદ ફ઼ૉલા - ધર્માધ્યક્ષ પેાતે જ હતા.
પેલાં બંને જણ કમરામાં આવીને બારણું બંધ કરીને બેઠાં, જિપ્સી-કન્યાના ઘૂંટણ પાસે માથું રાખી તેની બકરી પણ બેસી ગઈ. જિપ્સી-કન્યા શરમથી લાલ લાલ થઈને બાલી ઊઠી, “ મૉસિન્યોર, પછીથી તમે મને તુચ્છાકારવા ન લાગતા.
<<
>>
""
“તને તુચ્છકારું, મારી મીઠડી ? શા માટે ?
tr
આમ તમારી સાથે ચાલી આવવા
“તે તે! મારે તને માત્ર તુચ્છકારવી જ ન જોઈએ, તને ખૂબ ધિક્કારવી જોઈએ.
"3
“હાયરે! મને ધિક્કારવી જોઈએ ? શા માટે ભલા? મેં એવા તે શેડ અપરાધ કર્યો છે?”
માટે!”
re
""
તને અહીં આવવા માટે બહુ બહુ મનાવવી પડી તે બદલ !” “પરંતુ શું કરું? મારે મારું વ્રત તોડવું પડયું છે. મને મારાં માતિપતા હવે કદી નહિ જડે · મારા માદળિયાનું સત નાશ પામશે. તારી એકે વાત મને સમજાતી હોય તેા સેતાન મને ભરખે !” ઍસમરાલ્ડા ઘેાડી વાર ચૂપ રહી; તેની આંખમાંથી આંસુનું એક ટીપું સરી પડયું, અને તેના હોઠમાંથી એક નિસાસા. પણ પછી તે તરત ઉત્સાહમાં આવી જઈને બાલી ઊઠી “ મૌસિન્યાર, હું તમને એટલા બધા ચાહું છું કે ન પૂછે! વાત.
""
kr
એ છેકરીના એ શબ્દોની આસપાસ શીલ અને સચ્ચાઈની એવી ફોરમ વ્યાપેલી હતી કે કૅપ્ટન ફોબસને પણ જરા આંચકો લાગ્યા વિના ન રહ્યો. પરંતુ ‘હું તમને ચાહું છું' એવી કબૂલત પેલીના મોંમાંથી નીકળી કે તરત તેમણે હિંમત લાવી પેલીની કમરની આસપાસ પાતાના એક હાથ વીંટાળી દીધા.
કલૉદ ફ઼ૉલાએ તરત પેાતાની છાતી આગળ સંતાડી રાખેલી કટારની અણી ઉપર આંગળી ફેરવીને તેની તીક્ષ્ણતાની ખાતરી કરી લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org