SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માધ્યક્ષ ધર્માધ્યક્ષ જુવાન છેાકરીની જેમ શરમાઈને લાલ લાલ થઈ ગયો. પણ પછી થોડી વાર ચૂપ રહીને મૂંઝાયા જેવા બાહ્યા * - જુઓ પાયેરી ગ્રિગેાર મહાશય, મને તમારામાં રસ છે, અને હું તમારું હિત ઇચ્છું છું. એ છેાકરી સેતાનની સાગરીત – ડાકણ છે: તેની સાથે સહેજ પણ બંધ કરશેા કે, તમારા જીવનની કાયમી અધાગિત થઈ જાણજો. શરીર જ આત્માના નાશ કરે છે. બસ, મારે એટલું જ કહેવાનું છે.” ૧૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy