________________
પેાતાની ગુપ્ત વાત કરીને સેોંપવામાં જોખમ
૧
ઉપરની વાતો બાદ ઘેાડાં અઠવાડિયાં પસાર થઈ ગયાં છે. માર્ચ મહિને બેસી ગયા છે. સૂર્ય આથમવા અગાઉ નોત્રદામના મંદિરને સાનાના અદ્ભુત ઢોળ ચડાવી દે છે.
એ મંદિરની બરાબર સામે આવેલા એક સુંદર મકાનના પથ્થરના ઝરૂખામાં, સૂર્યાસ્ત સમયે જ, કેટલીક સુંદર કિશારી હસતી મજાક કરતી બેઠી હતી.
એ ઘર મૅડમ આલાઈ દ ગેાન્હલેારિયેરનું હતું. પેલી યુવાન કિશારીમાં એક તે એમની પેાતાની પુત્રી ફલર-દ-લી હતી. અને બાકીની આસપાસના પ્રદેશમાંથી આવેલી તેમનાં સગાંવહાલાંની સુકન્યાઓ હતી. અલબત્ત, તેમાંની એક સાતેક વર્ષની ઉંમરની નાની છોકરી પણ હતી.
વાત એમ હતી કે ફ઼્રાંસના પાટવી કુંવર ડૉલ્ફિનનું લગ્ન જેની સાથે થવાનું હતું તે ડૉફિનેસ માર્ગેરિતનું સ્વાગત પિકાર્દીમાં ફ્લેમિંગા* કરવાના હતા. તે વખતે માર્ગેરિત માટે રાજ-સખી પસંદ કરવા રાજાજીના મોટા જમાઈ મૉસિન્યાર દ બીજુ અને તેમનાં પત્ની મૅડમ એપ્રિલ મહિનામાં પૅરીસ આવવાનાં હતાં. એટલે એ બહુમાન માટે પેાતાની પુત્રી પણ પસંદ થાય, એ આશાએ, કેટલા બધા સદ્ગૃહસ્થાએ પેાતાની
* લૅન્ડના રાજપ્રતિનિધિ.
Jain Education International
૧૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org