________________
૧૩૫
ઉંદર-ખાનું શિણે બરાબર જોયું હતું. પણ તેમના ચાલ્યા ગયા પછી ઘરમાંથી નકના રડવાનો અવાજ આવતા હતા – એવું એ પડોશણે ઘેર પાછી થી પાકેતને રસ્તામાં જ કહ્યું. ત્યારે પાકે રાજી થતી, પોતાની ળકીને જ પેલી જિપ્સી બાઈઓ પાછી મૂકી ગઈ હશે એવું માની, માં દોડી. ઘરમાં બાળક હતું એ સાચી વાત; પણ તેના દિદાર ઈને પાકતે એવી કારમી ચીસ પાડી કે ન પૂછો વાત. તેની ફૂટડી તીને બદલે પથારી ઉપર એક નાનો ખવીસ છોકરો જ ઢબૂરીને લે હતે. તે ભયંકર વિદ્રપ હતો, એક આંખે કાણિયો હતો તથા થી ચીસો પાડતો આમતેમ અમળાતે હતે. પાકતે છળીને આંખો
કરી દીધી. તેને લાગ્યું કે પેલી જિપ્સી બાઈઓએ મંત્રીને તેની ડી છોકરીનું આમ રૂપાંતર કરી દીધું છે. તેને જોઈ જોઈને તે એવી { ગાંડી થવા લાગી કે, પડોશણોએ તરત પેલા ખવ્વીસને તેની નજર ગળથી ઉપાડી લીધો. તે ચાર વર્ષની ઉંમરનો હોય એવો લાગતો છે, તથા તે જે કંઈ થોડા શબ્દો બોલતો હતો, તે જાણે માણસની ષા જ ન હતી.
પાકેત હવે પોતાની બાળકીના એકમાત્ર અવશેષ પેલા એક હને જ વળગી પડી અને હૃદયાફાટ આક્રંદ કરવા લાગી. અમે માંય તેના એ કલ્પાંતથી રડી ઊઠયાં. પછી અચાનક પાકેત જપ્સીના કંપમાં ચાલો! તેઓને પકડો ! તેઓ મારી છોકરી પડી ગયા છે!' એવી બૂમો પાડતી જિપ્સીઓના પડાવ ભણી દોડી. કજિપ્સીઓ ત્યાંથી ઊપડી ગયા હતા, અને અંધારી રાતે તેમનો છે પકડવો અશક્ય હતું .
બીજે દિવસે અજવાળું થતાં લોકો પગેરુ કાઢતા એ સીએની ભાળ મેળવવા દોડયા, ત્યારે રીમથી બે લીગ દૂર એક ઉમાં એક મોટા તાપણાના અવશેષ તેમની નજરે પડ્યા. ત્યાં પાકેતની કરના પોશાકની થેડી રીબનો, લોહીનાં થોડાં ટીપાં, અને બકરીની ઓ પડી હતી. લેકોને ખાતરી થઈ ગઈ કે, જિપ્સી લોકોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org