________________
૧૩૦
ધર્માધ્યક્ષ
રૂપાળી અઢાર વર્ષની જુવાન છેાકરી હતી. અને જુઓ હું આ છત્રીસ વર્ષની ઉંમરે પતિ અને પુત્રવાળી કેવી ભલી ચંગી છું; એ બિચારીની તા ૧૪ વર્ષની ઉંમરથી જ વળે બેસી ગઈ. એને રીમમાં રાજા નૌકા-વિહારે નીકળે ત્યારે ચારણ-સંગીત કરનારો હતા. પાકેત નાની બાળકી હતી તેવામાં જ તે મરી ગયો. પાકેતને માત્ર શેાભા-શણગારની ચીજો અને રમકડાં બનાવતાં શીખવ્યું હતું, એટલે તે બહુ ઊંચી વધી પણ ગરીબ જ રહી. જણ રીમમાં નદીકિનારા તરફ રહેતાં હતાં; અને એમાંથી એમની લે બેઠી.
6
“‘૬૧માં આપણા રાજા લૂઈ-૧૧ના રાજયાભિષેક વખતે પાકેત આનંદી અને સુંદર બાળકી હતી કે બધા તેને લા શાંતેલ (કાવ્ય-પુષ્પ) જ કહેતા. તેના દાંત એવા સુંદર હતા કે તે વા હસ્યા કરતી અને બતાવ્યા કરતી. પણ બહુ હસવું એ બહુ રડવાનું કારણ થઈ પડે છે, એ સાચી વાત છે. પાકેતને અને તેની ગુજરાન ચલાવવા ભારે મહેનત કરવી પડતી; છતાં તેમના સેાયકા તેમને અઠવાડિયે છ દેનિયર જેટલી કમાણી થતી. તે વર્ષના શિયાળ ભારે ઠંડી પડી અને બંને જણ પાસે બળતણનું લાકડું પણ ન હું પણ એક રિવવારે એ ચૌદ વર્ષની છેકરી ચર્ચમાં સાનાના ક્રૂસ ગળ પહેરીને આવી ! તરત જ અમે સમજી ગયાં કે, હવે તેણે જાત વેર માંડી ! પહેલાં તે તે યુવાન વાઇકાઉંટ દ કૉના હાથમાં પડી, પછી રાજ ઘેાડાવાળાના હાથમાં, પછી સારજંટના હાથમાં, પછી રાજાના સલાર્ટ હાથમાં, પછી પાટવીના હજામના હાથમાં, પછી રાજાના રસાઇયાના હાથ પછી તે નીચે ઊતરતી ઊતરતી વાયેલિન વગાડનારા અને દીવાબ સળગાવનારા જેવાના હાથમાં તે જતી ગઈ.
""
66
પણ આ વાતમાં અને ખાપણું શું છે? તથા એમાં જિપ્સી કે બાળકોની વાત શી આવી? પહેલીએ કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org