SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માધ્યક્ષ << 66 એ વાત ખરી; અમને અમારા રીમમાં - આવા ઍમ્બેસેડ જેવાના ન મળે. ખરે જ, શા ભપકો હોય છે, એ લાકોના ! ” ‘અને ગઈ કાલે એ ફૉમિશ ઍમ્બેસેડરોને માટે હૉટલ દ વિલ વેપારી મહામંડળના પ્રમુખે જે ભેાજન-સમારંભ ગાઠવ્યા હતા, તેમાં વાની પીરસવામાં આવી હતી, તેની તા કલ્પના જ ન આવે" પહેલીએ ઉમેર્યું. ૧૨૯ “શી વાત કરો છે, પડોશણ ? એ મહાભાજન-સમારંભ કાર્ડિનલે પોતાના મહેલ પેતિત બુČમાં રાખ્યા હતા.” બીજીએ વાંધા ઉઠાવ્ય · ના, ના; હૉટલ દ વિલમાં ! મને ખાતરી છે ને! મારા પતિ પરવાના-દાર બૂકસેલર છે, તેમણે મને સગી જીભે કહ્યું છે!” 66 66 · અરે, મારા પતિ કૉમનાલ્ટી હૉલમાં પચાસ માણસાના કૅપ્ટન છે; તેમણે આજે સવારે આ ફૉમિશ ઍમ્બેસેડરો અને પહેલાં મેસેટે મિયાથી આવેલા પ્રતિનિધિઓ વચ્ચે સરખામણી કરતાં પેતિત બુČનું જ નામ દીધું હતું ને ! 25 "C અરે હૉટલ દ વિલમાં જ એ બધા છપ્પન ભાગ પીરસવામ આવ્યા હતા, એમાં જરાય જેટલી શંકા નથી ! ત્યાં તે વખતે હુસે 4 વૉઇએ વાંસળી વગાડી હતી, એટલે સુધીની મને ખબર છે ને!” “હું કહું છું કે, એ ખોટું છે!” 66 ‘હું કહું છું કે, તદૃન સાચું છે!” આ તકરાર કદાચ લાંબી ચાલત, એટલામાં પેલી ગ્રામ-ગારી અચા નક નવાઈ પામી બાલી ઊઠી, અરે, પુલને છેડે પેલા લોકો શા મા ટોળે વળ્યા હશે, વારુ? વચ્ચે કશું હોય એમ લાગે છે, જેની આસપાસ તેઓ કુંડાળે વળ્યા છે.” << અરે, તંબૂરીના અવાજ પણ આવે છે ને ? તેા તે પેલી એંસમ રાદા હાવી જોઈએ, જે તેને બકરીના ખેલ બતાવતી હશે. ચાલ ચાલ ઉતાવળ કર જોઉં, બહેન, અને તારા છેાકરાને જરા જલદી દોડાવ તે પૅરીસની જોવા જેવી અજાયબી છે. ય ભાગ્યશાળી કે, ગઈ કાર્લો "6 Jain Education International For Private & Personal Use Only — www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy