SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જૈકસ કે પનેલ : ઘેન્ટને દુકાનદાર. (ગિલેમ રીમ સાથે પૅરીસ આવ્યો છે.) જેહાં દ મુલિઃ જુઓ જન કોલે. જેહાં માશે પાયેરી ચિંગારને નાટચભૂમિને સાગરીત. જોન દૈલે? આર્ચ-ડકન (ધર્માધ્યક્ષ) કાઁદ કૅલેનો નાનો ભાઈ, ભટકેલ વિદ્યાથી. તુર-રેલાંવાળી સાધુડી પોતાના બાળકને જોઈને તે પાછું મેળવવા તપશ્ચર્યા કરતી એક બુટ્ટી. જુઓ સાશે. ત્રિસ્ત : રાજા લઈ-૧૧ ને જલ્લાદ. ધર્માધ્યક્ષઃ જુએ ઊંદ કૅલે. પાકેત લા શાંતકુવરી ઃ ગામડાની એક બાઈ (જુઓ સાશેતો. પાયેરી ચિંગે૨ : નાલેખક. બસ ૬ શેતેપરઃ રાજાના બાણાવળીઓનો કમાન. રૅન્ડ તુરાં : રજા લઈ-૧૧ માએ સામાન્ય ઠાકરના વેશ વખતે ધારણ કરેલું નામ. ફલર-દલી : મેડમ આલેઈની સુપુત્રી; ફેબસ દ શૈોપરની વિવાહિતા. ફલોરિયન બાબેદિયે કેટવાળ રૉબર્ટ દસ્તાવિલના ડેપ્યુટી. કલૈદેલ, લા : જેમાં ખાંજરું ચાલે છે એવા મકાનની માલિકણું. માગરેટ ઃ ફલૅન્ડસ અને ઓસ્ટ્રિયાના શહેનશાહ મૅકિઝમિલાનની પુત્રી. (કાસના ડેફિન – પાટવીકુંવર સાથે વિવાહનો પ્રસ્તાવ છે.) યુસ્ટાશ મુબે : ભંગારના વેપારી. બર્ટ સ્તાવિલ : પેરીસની કોટવાળીના વડા. રોબિન પુસેપ: જૉન કૅલનો ધાંધળિયો મિત્ર. રેલાં, મૅડમ ? તુર રોલાંની અંધારકોટડી બંધાવનાર અને તેમાં રહી - તપશ્ચર્યા કરનાર તવંગર બાઈ. લૂઈ-૧૧, રાજા ઃ ક્રાંસને આ વાર્તાના સમય દરમ્યાન રાજ. ઍપ શેવિયર લેડી ગોન્દલોરિયેરની મહેમાન, સાત વર્ષની છોકરી. સાશેત ઃ જેની છોકરીને બચપણમાં જિસીએ ઉપાડી ગયા હોવાથી તુર રિલાની અંધાર-કોટડીમાં પુરાઈ તપશ્ચર્યા કરતી સ્ત્રી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy