SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ વેર અને બદલે એમ એક પછી એક સાત હાથી અલ્યા છતાં એક હાથી તેમના ઉપર થઈ ને ચાલવા તૈયાર ન થયા ! આ વાત રાજાને પહેાંચાડવામાં આવી. રાજા તે જાણી નવાઈ પામ્યા. તેણે મધ વગેરેને પેાતાની પાસે બેાલાવ્યા. તેઓ હાથીને વશ કરવાને કંઈ જાદુમંતર જાણે છે કે શું એમ તેણે તેમને પૂછ્યું. મધે જવાબ આપ્યા : k મહારાજ, અમે બીજો શા જાદુમંતર જાણતા નથી; પરંતુ ધર્મ સમજીને પાંચ શીલ પાળીએ છીએ તથા સૌ પ્રાણીઓની અને તેટલી સેવા કરીએ છીએ. કદાચ અમારા એ સતથી હાથીએ પાછા ફર્યાં હેાય એમ બને. ” દરમિયાન, અઘના ગામના લોકેા રોકકળ કરતા ટાળે વળીને રાજા પાસે આવી પહોંચ્યા. રાજા તેના અમલમાં પહેલી વાર તે બધાને જાતે મળ્યેા. મધ વગેરેનાં સેવાકાર્યોની સાચી હકીકત તેમને માંએ તેણે સાંભળી. આવા નિરપરાધી લેાકાને પેાતે અજાણમાં મારી નંખાવવા તૈયાર થયા હતા એ જાણી, તેને બહુ લાગી આવ્યું. તેણે તરત પેલા મુખીને પકડી કેદમાં નંખાવ્યા; તેની બધી મિલકત જપ્ત કરાવી; તથા મધને ગામના તથા આજુબાજુના પ્રદેશના અધિકારી બનાવ્યેા. છેવટે રાજાએ મને કહ્યું : ભાઈ, તેં અને આ હાથીએ મને પણ મારી ફ્રજનું ભાન કરાવ્યું છે. હવેથી હું પણ રાજા તરીકેની મારી ફરજ ખરાખર ભુજાવીશ. તારું કલ્યાણ થાઓ. ’ 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005002
Book TitleVer ane Badalo
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy