SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વેર અને બદલે રહ્યો એ વાત પૂછવા લાગ્યા. મહાશીલે જ્યારે બધું કહી સંભળાવ્યું, ત્યારે આંસુ દદડતી આંખોએ તે મહાશીલને પ્રણામ કરીને બેલ્યો: “હે કાશીરાજ, આ તમારું રાજ્ય તમે પાછું લો! તમારા જેવા સંત પુરુષને મેં જે કાંઈ કર્યું છે, તેની મને ક્ષમા આપે. આજથી મને તમારો મિત્ર ગણજો.” ૧૦ ગ્રામસેવક મધ મગધ દેશને રાજા ભારે આરામી હતે. લેકિનાં સુખદુઃખની કશી વાત જાણવી કરવી નહિ, તેમની પાસેથી બને તેટલા કરવેરા ઉઘરાવવા, અને મહેલમાં બેસી મેજ કર્યા કરવી, એટલું જ એનું કામ! આપણામાં કહેવત છે, “જેવો રાજા, તેવી પ્રજા.” રાજાનું જોઈને તેની પ્રજા પણ તેવી થવા લાગી. લોકે ખાઈ-પીને બેસી રહેનારા જ થતા ગયા. આની અસર જણાયા વગર રહે? ગામના રસ્તા પર કચરાના ઢગ થવા લાગ્યા. જ્યાં ત્યાં ગંદવાડ, એઠવાડ અને કચરે ગંધાય; કૂવા-તળાવ કાદવ-કીચડથી ખદબદે અને ચરાચબૂતરા તે જાણે ભાગ્યાં-તૂટટ્યાં ખંડેર ! એ દેશમાં એક સુખી ઘેર એક છોકરાને જન્મ થે. તેનું નામ મઘ પાડવામાં આવ્યું. છોકરો નાનપણથી જ પિતા કરતાં બીજાની દરકાર પહેલી રાખો. રસ્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005002
Book TitleVer ane Badalo
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy