SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પર વેર અને અદલા આવતું ન જોઈ, દરેક શિયાળ એક એક માણસને નક્કી કરી, તેની ઉપર તૂટી પડ્યું. બન્યું એવું કે, શિયાળાના રાજાએ પાતાના ભક્ષ તરીકે પસંદ કર્યો તે મહાશીલ જ હતાં. તે ડાકુ” લખાવી લહેરથી જેવા મહાશીલના ડાકા તરફ આવ્યા, તેવું જ મહાશીલે પેાતાનું ડાકું ઝડપથી બાજુએ ફેરવી લઈ, ચપળતાથી પેાતાના ખચકામાં તેનું ગળું પકડી લીધું. ભારે ખેંચાખેંચ કરવા છતાં શિયાળાના રાજા પેાતાનું ગળું છેાડાવી ન શકો, ત્યારે તેણે મરણ વખતની કારમી ચીસ નાખી. તે ચીસ સાંભળી આજુબાજુનાં શિયાળ સમજ્યાં કે, પાસે કાઈ માણસ છૂટા છે અને તેણે આપણા રાજાને પકડયો છે, તેથી તેણે મરણ વખતની કારમી ચીસ નાખી છે. એટલે બધાં જ જીવ લઈ ને ત્યાંથી નાસી ગયાં ! બીજાં શિયાળાને નાસી ગયેલાં જોઈ, તથા પેાતાના નાસી છૂટવાના કાઈ ઇલાજ ન જોઈ,શિયાળાના રાજા ગાંડા જેવા બની પગ ધસતા અને જમીન ખાતરતા આમ તેમ ઊચા-નીચા આડા-ટેડા અમળાવા લાગ્યા. તેથી મહાશીલના જમણા હાથ તરફની માટી ખસીને ઢીલી થઈ ગઈ. એમ થાડી વાર ચાલવા ઈ, છેવટે મહાશીલે પેાતાનું માં પહેાળું કરી શિયાળને જવા દ્વીધા. * પછી પાતાના અતિશય બળ વડે જમણા હાથને ઢીલી થયેલી માટીમાંથી બહાર કાઢી તેણે આસપાસની પૂરેલી માટી ઓછી કરવા માંડી. થાડી વારમાં બંને હાથ વાપરી તે ખાડામાંથી Jain Education International : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005002
Book TitleVer ane Badalo
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy