________________
૨૧
તકરારના છડા વખતે તે વાસણના હાલતા પાણીમાં પિતાના મેનું વિચિત્ર રીતે હાલતું દેખાતું પ્રતિબિંબ જોઈને તે હસી પડી. પેલો જુવાન તેને હસતી જઈને હસવા લાગ્યા. એને હસતે જોઈ તે બેલી, “માથા-મૂંડો મારી સામું જોઈ હસે છે શાને વળી!” તેના જવાબમાં પિલો બેઃ “તું માથામૂંડી, તારો બાપ માથા-મૂંડે, અને તારી મા પણ માથા-મૂંડી!'
પેલી રડતી રડતી રસોડામાં પિતાની દાદી વિશાખા પાસે દોડી ગઈ. દાદીએ તેને રડવાનું કારણ પૂછયું. તેણે દાદીને બધી વાત કહી સંભળાવી. વિશાખા તરત પેલા ભિક્ષ પાસે આવી અને બેલી, “ભદંત ! આપ ગુસ્સે શા માટે થાઓ છો? માથાના વાળ મૂંડાવી, ફાટેલાં વની કથા પહેરી, હાથમાં ઠીબ લઈને ભિક્ષા માટે કરનાર ભિક્ષને કેઈ માથા મૂડો કહે, તે એમાં ખોટું લગાડવા જેવું શું છે?'
જુવાન ભિક્ષુએ જવાબ આપે : “બાઈ, તમે મારા માથાના વાળ મૂંડાવ્યાનું તે બરાબર સમજતાં લાગે છે; પણ આણે મને માથા-મૂંડે” કહી ખામુખા ગાળ દીધી, એ તમને સમજાતું હોય એમ લાગતું નથી!”
વિશાખા એ જુવાનને કે પિતાની પૌત્રીને સમજાવીને શાંત ન પાડી શકી.
એટલામાં એ જુવાન ભિક્ષને સંભાળનારે પેલ. વૃદ્ધ ભિક્ષુ ત્યાં આવી પહોંચ્યા. તેણે બધી તકરાર જાણ્યા બાદ પેલા જુવાનિયાને ઠપકે આપતાં કહ્યું: “માથું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org