SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ : 22 : લડાઈ જલચર પંખીઓનો રાજા હંસ એક સરોવરને કિનારે રહેતો હતે. થલચર પંખીઓને રાજા મેર એક પર્વત ઉપર રહેતું હતું. બંનેનાં રાજ્ય મેટાં હતાં તથા પાસે પાસે આવેલાં હતાં. એક વખત હંસના રાજ્યમાંથી એક બગલો ફરતે ફરતે મોરના રાજ્યમાં ગયે. તે ત્યાં કેટલાક દિવસ રહ્યો. ત્યાંનાં પંખીએાએ તેને પૂછવું: “તને અમારું રાજ્ય કેવું લાગે છે? તથા અમારે રાજા કેવો છે?” બગલો તુચ્છકારથી હસીને બે : “આવો મારવાડ જેવો નિર્જળ દેશ, અને સ્ત્રીઓની પેઠે રંગબેરંગી ટીલડીઓ પહેરીને ફરતે તમારે રાજા ! વાહ દેશ, વાહ રાજા !” પંખીઓએ કહ્યું: “કમળની પાંખડીઓ ફેલી ખાનારે તમારે રાજા અને કાદવકીચડથી સંડ્યા કરતે તમારે દેશ! શા મેએ તું અમારી નિંદા કરે છે?” ' પછી તે વાતવાતમાંથી બેલાબેલી અને બેલાબેલીમાંથી મારામારી થઈ બેઠી! એટલે નગરના કોટવાળે તે બધાને પકડીને એરરાજા પાસે રજૂ કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005002
Book TitleVer ane Badalo
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy