________________
૧૦
વેર અને બદલા
મધુર સંગીત બ્રહ્મદત્તને કાને પડતાં તેણે પેાતાના માણસાને પૂછ્યું, ‘આ કાણુ ગાય છે?' તેમણે જવાબ આપ્યા, એ તે મહાવતનેા નવા શિષ્ય છે.'
રાજાએ તરત તેને પેાતાની પાસે તેડાવી મંગાવ્યા, અને તેની પાસેથી ફરી તેનું ગાયન સાંભળ્યું. તેની આવડતથી ખુશ થઈ રાજાએ તેને પેાતાની પાસે જ રાખ્યા.
દ્વીધાવુ પણ રાજાની પહેલાં ઊઠે, અને રાજાના સૂતા પછી સૂએ; તેની આજ્ઞાના ઝટ અમલ કરે, તેને પ્રિય લાગે તેવું વચન મેલે, અને તેને ખુશ રાખે. થાડા દિવસમાં તે રાજાને વિશ્વાસપાત્ર અને માનીતા ાકર બની ગયા.
એક દિવસ બ્રહ્મદત્ત રાજ્ય રથ જોડાવી, શિકાર કરવા નીકળ્યેા. તે વખતે દીધાવુ તેને રથ હાંકતા હતા. તેણે વનજંગલની આંટીધૂંટીમાં એવી રીતે રથ હાંકવા માંડચો કે, રાજાના માણસા પાછળ રહી ગયા; અને રાજાના રથ જુદી જ દિશામાં કેટલાય દૂર નીકળી ગયા. ચાડા વખત બાદ રાજાએ થાકીને દ્વીધાવુને કહ્યું, ‘ હવે રથ છેાડી નાખ; હું થાકી ગયા છું. થાડીક વિશ્રાંતિ લઉં, તેટલામાં આપણા માણસા પણ આવી પહોંચશે. ·
દીધાવુએ ઘેાડા છેાડી નાખ્યા, ને પાતે જમીન પર પલાંઠી વાળીને બેસી ગયા. રાજા તેના ખેાળામાં માથું મૂકીને સૂતા અને થાકને લીધે તરત જ નિદ્રાવશ થઈ ગયા.
તે વખતે દ્વીધાવુને વિચાર આન્યા કે, વેર લેવાના આ ઠીક અવસર છે; આ દુષ્ટ રાજાએ મારાં માતાપિતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org