________________
નિવેદન
આ ગ્રન્થ પ્રસિદ્ધ જૈન આગમ સૂત્રકૃતાંગના છાયાનુવાદ છે. એટલે કે, મૂળ ગ્રન્થની પૂરેપૂરી છાયા પ્રામાણિકપણે સધરાય એ દિષ્ટ રાખી, મૂળ ગ્રંથના વિષયાનુ સ્વત ંત્ર શૈલીથી આમાં સંપાદન કરવામાં આવ્યું છે. આ શૈલી ગ્રહણ કરવાનું સૂઝ્યું તે। આ વિચારથી કે મૂળ ગ્રન્થ નહિ નહિ તેય ૨૦૦૦ ઉપર વરસના જૂના ગણાય. તેની શૈલી — પુસ્તકરચના તથા વિષયનિરૂપણું વગેરે — સૌ રીતે તે જમાનાને યાગ્ય હોય. આજે એ જ શૈલીનેા ગ્રન્થ
:
-
આ
લોકપ્રિય થાય. આ માળાના પ્રધાન ઉદ્દેશ તા આ આપણા જૂના અમૂલ્ય વારસાને આજે સમાજગત કરવાને હાઈ, શૈલીભેદ કરવા જ ઘટે. એ પરથી આ અનુવાદનું સ્વરૂપ સૂઝયું. એ સ્વરૂપ લેકપ્રિય, સકળ છે કે કેમ એ અભ્યાસીગણ જણાવે એવી વિનંતી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org