________________
सत्ते असा अजिअं, सारीरे अ बले अजिअं,
तव - संजमे अ अजिअं,
પુખ્ત થુળામિ નિાં અનિશં || ૧૬ ।। || મુઝ પરિરિશિi ||
આત્મિક સત્ત્વમાં હંમેશાં કોઈથી ન જિતાય તેવા, શારીરિક બળમાં પણ કોઈથી ન જિતાય તેવા, તપ અને સંયમમાં પણ કોઈથી ન જિતાય તેવા શ્રી અજિતનાથ જિનેશ્વરની આ હું સ્તુતિ કરૂં છું. ૧૬॥
Sattē A Sayā Ajiam, Sārirē A Balē Ajiam,
Tava Sañjamē A Ajiam,
Esa Thunami Jinam Ajiam || 16 || Bhuagapiriringiam //
I offer this praise of Lord Ajitanatha, who cannot be surpassed by anyone in point of the sublimity of the soul, who cannot be conquered by anyone in physical strength and who cannot be conquered by anyone in point of peance and self-control. ||16|| છઠ્ઠું સ્મરણ-૮૧
Sixth Invocation-81
ઙ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org