________________
विमल-ससि-कलाइरेअ-सोमं, वितिमिर-सुरकराइरेअ-तेअं । तिअसवइगणाइरेअ-रूवं, धरणिधरप्पवराइरेअ-सारं ||१५||
II સુમનયા || નિર્મળ એવા ચંદ્રની કલા કરતાં અધિક સૌમ્યતા વાળા, વાદળ વિનાના સૂર્યના સ્પષ્ટ તેજ કરતાં અધિક તેજવાળા, દેવોના સ્વામી જે ઈંદ્રો છે તેઓના સમૂહ કરતાં પણ અધિક રૂપવાળા, સર્વ પર્વતોમાં જે પ્રવર (શ્રેષ્ઠ) પર્વત તે મેરૂ પર્વત, તેના કરતાં પણ અધિક ધૈર્ય બળવાળા એવા અજિતનાથ પરમાત્માને હું પ્રણામ કરું છું. //ઉપા
Vimala Sasikalāirēa Sõmam, Vitimira Surakarāirēa Tēam l Tiasavaigaņāirēa Rūvam, Dharanidharappavarāirēa Sāram || 15 ||
Kusumalayā ||| I bow down to Lord Ajitanātha, who is more gentle than the digital light of the moon, who is possessed of a brighter lustre than the Sun bereft of clouds, who possesses a form which is more beautiful than the groups of the lords of the gods and who possesses a greater power of stability than the mount Meru which is foremost among the mountains ||1511
છઠું સ્મરણ-૮૦
Sixth Invocation-80
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org