SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ कुरुजणवय-हत्थिणाउर - नरीसरो पढमं तओ महाचक्कवट्टिभोए महप्पभावो जो । बावत्तरि- पुरवर - सहस्सवर नगर निगम जणवयवई વત્તીસા-રાયવર-સદસ્તાળુ- યાયમનો || चउदस-वररयण-नव-महानिहि-चउसट्ठि- सहस्स-पवर जुवईण सुंदरवई, ઘુસી દય-ય-૨૬-રાયાદા-સામી, ઇશવર્ गामकोडि - सामी आसी जो भारहंमि भयवं ||११|| વેડ્યો || “કુરુ” નામના દેશમાં “હસ્તિનાપુર” નામના નગરના જે શાન્તિનાથ પ્રભુ (દીક્ષા ગ્રહણ કર્યા) પહેલાં રાજા હતા. ત્યારબાદ ચક્રવર્તીપણાના મહાભોગોને ભોગવનારા અને મહાપ્રભાવ વાળા થયા. તથા બહોતેર હજાર શ્રેષ્ઠ નગરો, તથા વાણિજ્ય વેપારના સ્થાનોવાળા દેશોના જે સ્વામી હતા, તથા બત્રીસ હજાર મુકુટબધ્ધ રાજાઓ વડે અનુસરાતો છે માર્ગ જેનો એવા, ચૌદ શ્રેષ્ઠ એવાં રત્નો, નવ મહાનિધિ અને ચોસઠ હજાર શ્રેષ્ઠ રૂપવતી સ્ત્રીઓના સુંદર સ્વામી એવા, તથા ચોર્યાસી લાખ ઘોડા, હાથી અને ૨થના સ્વામી, તથા છન્નુ ક્રોડ ગામોના સ્વામી એવા જે શાન્તિનાથ ભગવાન આ ભરતક્ષેત્રમાં થયા. ।।૧૧।। છઠ્ઠું સ્મરણ-૭૩ Jain Education International Sixth Invocation-73 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005000
Book TitleNavasmarana
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, A N Upadhye
PublisherManish Smruti Trust Mumbai
Publication Year2011
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy