________________
किरिआविहिसंचिअ-कम्मकिलेस-विमुक्खयरं । अजिअं निचिअं च गुणेहिं महामुणि-सिद्धिगयं ।। अजिअस्स य संति-महामुणिणो वि अ संतिकरं | सययं मम निव्वुइकारणयं च नमसणयं ||५|| आलिंगणयं ।।
મહામુનિ એવા અજિતનાથ પરમાત્મા અને શાન્તિનાથ પરમાત્માને કરેલો નમસ્કાર, કે જે નમસ્કાર મન-વચન-કાયા સંબંધી વિવિધ ક્રિયાઓ દ્વારા બાંધેલાં કર્મો અને કષાયોથી વિશેષ મુકાવનાર છે. તથા કોઈ અન્ય દેવો) થી પરાભવ ન પામે તેવો છે. ગુણોથી ભરપૂર છે. તથા મહામુનિઓની (અણિમાદિ લબ્ધિઓ રૂપ) સિધ્ધિથી યુક્ત છે. તે નમસ્કાર મારી શાન્તિને કરનારો થાઓ અને મુક્તિદાયક થાઓ આપી Kiriāvihisañcia Kammakilēsa Vimukkhayaram! Ajiam Niciam Ca Guņēhim Mahāmuņi Sidhdhigayam || Ajiassa Ya Santi Mahāmuniņā Vi A Santikaram! Sayayam Mama Nivvuikāranayam Ca Namamsanamyam 11 5 11 Alinganayam || The Obeisances offered to Lord Ajitanatha, the great monk, and Lord Shāntināth, are capable of liberating us from the various passions and Karmas (bondages) caused by the different activities pertaining to the mind, the speech and the body and who cannot be outwitted by any other god. May these obeisances, which are possessed of merits and which contain the miraculous accomplishments of the great monks in the forms of powers (Called Labdhis, such as Aņima, etc.), generate for me peace and liberation. [1511 છઠું સ્મરણ-૬૫
Sixth Invocation-65
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org