________________
समरम्मि तिक्ख-खग्गा, भिग्घाय-पविद्ध-उद्धय-कबंधे । ડ્રેિત-વિળિમિત્ર-ઋરિ-નg, मुक्क-सिक्कार-पउरंमि ।।१६।।
निज्जिअ-दप्पुद्धर-रिउ, नरिंद-निवहा भडा जसं धवलं । पावंति पाव-पसमिण, પાનિધન ! તુE-Mમાવે II૧૭TI
અણીદાર ખગોના પ્રહારોથી છુટા છવાયાં જ્યાં ત્યાં પડતાં છે ધડો જેમાં તેવા, તથા ભાલાઓથી વિશેષ કરીને ભેદાયેલાં હાથીઓના બચ્ચાંઓ વડે મુકાયેલી (અર્થાત્ કરાયેલી) ચિચિયારીઓ વડે ભયંકર બનેલા યુધ્ધમાં પણ..... /૧૬ો.
પાપને અતિશય શાન્ત કરનારા એવા હે પાર્શ્વનાથ પ્રભુ ! તમારા પ્રભાવથી અભિમાનથી ઉધ્ધત બનેલા શત્રુ રાજાઓના સમૂહને જિત્યો છે જેમણે એવા સુભટો નિર્મળ યશને પામે છે. |૧૭ll.
પાંચમું સ્મરણ-પર
Fifth Invocation-52
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org