________________
ससि-धवल-दंतमुसलं, दीह-करुल्लाल-बुड्ढि-उच्छाहं । મા -નયણ-નુમાં, ससलिल-नवजलहरारावं ।।१४।।
भीमं महागइंदं, अच्चासन्नपि ते न वि गणंति | जे तुम्ह चलण-जुअलं, मुणिवई तुंगं समल्लीणा ||१५।।
ચંદ્રના જેવા ધોળા જંતુશલવાળા, લાંબી લાંબી સૂંઢને ઉછાળવા વડે વધ્યો છે ઉત્સાહ જેનો એવા, મધના જેવાં (રક્ત-પિત્ત અર્થાતુ) લાલ-પીળાં છે નેત્રયુગલ જેનાં એવા, પાણીથી ભરપૂર નવીન મેઘ જેવી ગર્જના વાળા, તથા.... /૧૪.
ભયંકર (ક્રોધાયમાન) દેખાતા, અતિશય નજીક આવી પહોંચેલા એવા મોટા હાથીને પણ હે મુનિપતિ ! તે મનુષ્યો ગણકારતા નથી કે જેઓ તમારા ઉન્નત એવા ચરણયુગલને આશ્રયે સમ્યગુ પ્રકારે આવ્યા છે. પણ
પાંચમું સ્મરણ-૫૦
Fifth Invocation-50
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org