________________
વિસંત-મો-મીસ,
રિઝાપ-નયણ-તરત-ળીદાનં | उग्ग-भुअंगं नव-जलय, सत्थहं भीसणायारं ||८||
સુશોભિત ઉંચી ફણા વડે (અથવા શરીર વડે) ભયંકર, ચંચળ અને ક્રોધાયમાન નેત્રવાળા, ડંખ મારવા માટે લપલપતી જીભવાળા, આકાશમાં ચડી આવેલા નવીન મેઘ સરખા કાળાભમ્મર, તથા ભયંકર આકૃતિવાળા એવા ઉગ્ર સર્પને પણ..... IIટો.
Vilasanta Bhöga Bhisaņa, Phuriārūņa-Nayaņa-Taralajihālam 1 Ugga-Bhuamgam Navajalaya, Satthaham Bhisanayaram || 8 ||
Even a deadly and frightful cobra with raised head and impatient and angry eyes and who is ready to bite by throwing his tongue out, who is jet black like a new cloud rising in the sky with terrifying appearance..... || 8 || પાંચમું સ્મરણ-૪૪
Fifth Invocation-44
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org