________________
શ્રી નમિઉણ સ્તોત્ર (સ્મરણ) પાંચમું સ્મરણ
નમિળ પાય-સુર-ફળ,चूडामणि- किरण-रंजिअं मुणिणो ।
चलण-जुअलं महाभय
पणासणं संथवं वुच्छं ||१||
અતિશય નમેલા એવા દેવોના મુકુટના મણિઓના કિરણોથી રંજિત થયેલું એવું પાર્શ્વનાથ મુનીશ્વરનું જે ચરણયુગલ છે. તેને નમસ્કાર કરીને મહાભયનો નાશ કરનારા એવા સ્તવનને હું કહીશ. ||૧||
Invocation Five
Namiuna Stotra (Invocation)
Namiuna Panayasuragana,
Cuḍāmani Kirana Rañjiam Muninō I
Calana Jualam Mahābhaya,
Panāsanam Santhavam Vuccham || 1 ||
After bowing down to Lord Pārśvanātha, the lord of the ascetics, whose feet have become red by the jewel rays fitted into the crests which have bent very low in obeisance (to Lord Pārśvanatha), I shall recite the verse, which is capable of destroying fears. ||1|| પાંચમું સ્મરણ-૩૭
Fifth Invocation-37
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org