________________
इअ सत्तरिसयं जंतं, सम्मं मंतं दुवारि - पडिलिहि । दुरिआरि-विजयवंतं, निभंतं निच्चमच्चेह ||१४||
આ પ્રમાણે એકસો અને સીત્તેર જિનેશ્વર પરમાત્માઓનો આ સર્વતોભદ્ર યંત્ર એ સખ્યમંત્ર છે. ઘરના દ્વાર ઉપર લખાયેલો તે મંત્ર પાપ અને શત્રુઓનો વિજય કરાવનારો છે. તેથી કોઈ પણ પ્રકારની શંકા વિના તે મંત્રને તમે હંમેશાં પૂજો f/૧૪
la Sattarisayam Jantam, Sammam Mantram Duvāri - Padilihiam! Duriārivijayavantam, Nibbhantam Niccamaccēha || 14 |||
Thus, this mystical diagram (Yantra) is a spell of the right faith. When this diagram is depicted on the door of the house, it ensures a victory over one's sins and enemies. For this reason, one should always worship this spell without any scepticism. ||14||| ચોથુ સ્મરણ-૩૫
Fourth Invocation-35
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org