________________
'तवगच्छ-गयण-दिणयर, जुगवर - सिरिसोमसुंदरगुरूणं । सुपसाय - लद्धगणहरविज्जासिद्धी भणइ सीसो ||१४||
તપગચ્છ રૂપી આકાશમાં સૂર્યસમાન અને યુગપ્રધાન એવા શ્રી સોમસુંદરસૂરિજી નામના ગુરુજીની સુપ્રસન્નતા વડે પ્રાપ્ત કરી છે ગણધર પદવી અને વિદ્યાસિદ્ધિ જેણે એવો તેઓનો શિષ્ય (શ્રી મુનિસુંદરસૂરિ) આ પ્રમાણે કહે છે. ૧૪
Tavagaccha Gayaņa Diņayara, Jugavara - Sirisoma Sundara Gurūņam 1 Supasāya Ladhdhaganahara, Vijjāsidhdhi Bhaņai Sisā || 14 ||
1, Muni Sundarasuri, disciple of Śri Somasundarasuri, who is like the sun from sect Tapagaccha and who is prominent saint of his times, have obtained the status of a Ganadhara, also acquired the mastery of learning through the great grace and pleasure of my (above) teacher (Guruji) I would like to say like this. I14.
૧. આ ગાથા કેટલાક કારણોસર બોલવાની પરંપરા નથી.
ત્રીજુ સ્મરણ-૨૧
Third Invocation-21
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org