________________
इअ संतिनाह-सम्मद्दिट्ठि, रकखं सरइ तिकालं जो । सव्वोवद्दवरहिओ, ૧ નંદ સુદસંપર્યં પરમ TIGરૂTI
આ પ્રમાણે શાન્તિનાથ ભગવાન સંબંધી સમ્યગ્દષ્ટિ દેવો વડે કરાતી રક્ષાને (રક્ષા કરવાનું સૂચવનારા આ સ્મરણને) જે મનુષ્ય ત્રણે કાળ સ્મરે છે. તે મનુષ્ય સર્વ ઉપદ્રવોથી રહિત થયો છતો પરમ એવી સુખસંપદાને પામે છે. ||૧૩ll
la Santināha Sammaddiţthi, Rakkham Sarai Tikālam Jo || Savvõvaddavarahio, Sa Lahai Suhasampayam Paramam || 13 ||
One who chants this invocation at all times to Lord Sāntināthā, who is guarded by the right seeing Gods, becomes free from all calamaties, attains the highest bliss as well as prosperity. I113||| ત્રીજુ સ્મરણ-૨૦
Third Invocation-20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org