________________
चिट्ठउ दूरे मतो,
तुज्झ पणामो वि बहुफलो होइ । नरतिरिए वि जीवा, पावंति न दुक्खदोगच्चं ||३||
તમારો પ્રભાવશાલી મંત્ર તો દૂર રહો, પરંતુ તમને કરેલો પ્રણામ પણ બહુ ફલવાળો થાય છે. જે પ્રણામના પ્રતાપથી જીવો મનુષ્ય અને તિર્યંચોના ભવોમાં દુ:ખ અને દૌર્ભાગ્ય પામતા નથી
||૩||
Citthau Dūrē Mantō
Tujjha Paṇāmō Vi Bahuphalō Hōi I Naratiriēsu Vi Jīvā,
Pāvanti Na Dukkhadigaccam || 3 ||
Leave aside the powerful mantra dedicated to you, even an obeissance offered to you yields more fruits. Living beings do not fall prey to misery and poverty when they go through the lives of human beings as well as animals and birds through the power of such an obeissance. || 3 ||
બીજું સ્મરણ-૫
Jain Education International
Second Invocation-5
For Private & Personal Use Only
www.jainelibrary.org