SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ विसहर-फुलिंग-मंतं कंठे धारेइ जो सया मणुओ । તરસ શદ-રો-મારી दुट्ठजरा जंति उवसामं ||२|| મિથ્યાત્વના અને સર્પના ઝેરને ઉતારવામાં પ્રગટ પ્રભાવક એવા અઢાર અક્ષરના બનેલા “નમિઉણ પાસ વિસહર વસહ જિણ ફુલિંગ” આવા પ્રકારના વિષધર સ્ફુલિંગ નામના મંત્રને જે મનુષ્યો હંમેશાં કંઠમાં ધારણ કરે છે. (એટલે કે કંઠસ્થ કરીને ગાય છે. અથવા તેનું માદળીયું બનાવી કંઠમાં રાખે છે) તેને પીડતા ગ્રહો, રોગો, મ૨કી અને દુષ્ટ (ભયંકર આકરો) તાવ પણ શાન્તિને પામે છે. ૨૫ Visaharaphulinga mantam Kanthē Dhārēi Jō Sayā Manuō | Tassa Gaha Rōga Māri Duttha Jara Janti Uvasāmam || 2 || Those people who wear on their necks/throats (i.e. who recite regularly, or wear it as an armlet) the spell called Visadhara Sfullinga - "Namiuņa Pāsa Visahara VasahaJina Phulinga", and which is instantly effective in removing the poison the false doctrines as well as of serpents, and have their evil and tormenting planets, plague as well as severe afflictions such as fever etc., pacified and removed. || 2 || બીજું સ્મરણ-૪ Second Invocation-4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005000
Book TitleNavasmarana
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, A N Upadhye
PublisherManish Smruti Trust Mumbai
Publication Year2011
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy